
પરિવર્તન સંસાર નો નિયમ છે
પરિવર્તન સંસાર નો નિયમ છે એ વાત આપણે બધા જાણીયે છે. છતાં કેટલાય લોકો સમય અને સંજોગ ને બાંધી રાખવાની કોશિશ કરે છે. પરિવર્તન ના પ્રવાહ ને નિત્ય માનતા લોહાણા ટાઈમ્સ સમય સાથે તાલ મેળવી એક અભૂતપૂર્વ પરિવર્તન ના પ્રવાસી બનવા જઈ રહ્યું છે. છેલ્લા 12 વર્ષ મા થાણા મહાજન ની અનેક ઘટના ને તેના…